શું ખરેખર કોરોના વાયરસને કારણે 15 ઓક્ટોમ્બર, 2020 સુધી તમામ હોટલો ,રેસ્ટોરન્ટ અને રિસોર્ટ બંધ રહેશે…? જાણો શું છે સત્ય…
Jesal Shah નામના ફેસબુક યુઝર દ્વારા 23 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ભારતની તમામ *હોટલો*, *રેસ્ટોરન્ટો* તેમ જ *રિસોર્ટ* ૧૫/૧૦/૨૦૨૦ સુધી રહેશે બંધ. 👆👆👆👆. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસને કારણે ભારતીય પ્રવાસન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક […]
Continue Reading