શું ખરેખર આ ફોટો જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 હટાવ્યા પછીના છે….? જાણો શું છે સત્ય………
ALONE BUT HAPPY નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરી હતી. ‘નવા કાશ્મીર ની કેટલીક મન મોહી લેતી તસવીરો.’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 175 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ તેનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 160 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]
Continue Reading