જાણો ‘પાકિસ્તાન કી જય’ બોલી રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ પાકિસ્તાનની જય બોલાવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાકિસ્તાનની જય બોલાવી રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનો જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર કચ્છના રાપરમાં થયેલી વકિલની હત્યાના સીસીટીવી છે…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં હાલ એક સીસીટીવી શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં એક કારને સિગ્નલ પર રોકી અમુક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવે છે. અને જણાવવામાં આવી રહ્યુ છે. કે કચ્છ જિલ્લાના રાપરમાં વકિલ મહેશ્વરીની હત્યા કરી તેના સીસીટીવી છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે આ સીસીટીવી વકિલ મહેશ્વરીની હત્યાના […]

Continue Reading