બેંગ્લોરમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર હુમલાનો વીડિયો નડિયાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Mitesh Khilwani નામના ફેસબુક યુઝર દ્વારા 30 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, નડિયાદ માં મુસ્લિમ પોલીસ ની સામે થઇ ને મારે છે. જેટલો થાય તેટલો વિડિયો વધારે લોકો ને મોકલો🙏🏻. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ગુજરાતના નડિયાદ શહેરમાં […]
Continue Reading