શું ખરેખર કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા દ્વારા કલમ 370 પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…
Jayesh Rathod નામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓગષ્ટ, 2019 ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં બાબા રામદેવના ફોટો સાથે એવું લખેલું છે કે, कांग्रेस की सरकार आते ही हम फिर से लागू कर देंगे धारा370 – सुरजेवाला। हलाला की पैदाइस ? આ પોસ્ટમાં એવો દાવો […]
Continue Reading