શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં લોકો ભોજન માટે લડી રહ્યા છે…? જાણો શું છે સત્ય….
રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને તેને લઈ ઇન્ટરનેટ પર એક વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં તમે મુસ્લિમ સમુદાયના લોકોને ખરાબ રીતે લડતા જોઈ શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં લોકો ભોજન માટે લડી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]
Continue Reading