શું ખરેખર વિદેશી દંપતિએ રાધા-કૃષ્ણની ધૂન પર કર્યો ડાન્સ…? જાણો શું છે સત્ય…
Mahadev Kailashi નામના ફેસબુક યુઝર દ્વારા 14 નવેમ્બર,2019 ના ખેડૂત પૂત્ર ગુજરાત (Khedut Putra Gujarat) નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, जब राधा-कृष्ण के भजन की धुन में बर्फ पर नाचा विदेशी-जोड़ा…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયોમાં વિદેશી કપલ રાધા-કૃષ્ણની ધુન […]
Continue Reading