શું ખરેખર તાજેતરમાં ભાજપના નેતા પુરષોત્તમ રુપાલાએ એવું કહ્યું કે, ખેડૂતો ખોટું ઉત્પાદન બતાવી પાક વીમો પકવે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના એક કટિંગમાં ભાજપના નેતા પુરષોત્તમ રુપાલાનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના નેતા પુરષોત્તમ રુપાલાએ એવું કહ્યું કે, ખેડૂતો ખોટું ઉત્પાદન બતાવી પાક વીમો પકવે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી […]

Continue Reading

ZEE 24કલાકની ન્યુઝ પ્લેટ ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી. જાણો શું છે સત્ય… 

રાજકોટ લોકસભાના ભાજપાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા બાયો ચઢાવવામાં આવી છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ઘણી સાચી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક ઝી24 કલાકની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, ‘રાજકોટમાં રૂપાલાના વિરૂદ્ધ માં કોગ્રેસ નું ષડયંત્ર.: મોદી’ આ પોસ્ટને શેર કરીને દાવો […]

Continue Reading

ખેડૂતોને લઈ પુરષોત્તમ રૂપાલા દ્વારા આ નિવેદન વર્ષ 2018માં આપવામાં આવ્યુ હતુ… જાણો શું છે સત્ય….

ક્ષતિય સમાજને લઈ રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા વિવાદમાં ફસાયા છે. ત્યારે હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં પુરષોત્તમ રૂપાલાએ ખેડૂતો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યાનું જણાવવામાં આવ્યુ છે. આ ન્યુઝપેપરના કટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પુરષોત્તમ રૂપાલા દ્વારા ખેડૂતો અંગેનું આ નિવદેન […]

Continue Reading