શું ખરેખર ભાજપાના સાંસદ રૂપા ગાંગુલીને CBIએ હાલમાં બાલ તસ્કરી મામલે નોટીસ મોકલી….?જાણો શું છે સત્ય…..
Nirmal Surti નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘बाल तस्करी में बीजेपी सांसद रुपा गांगुलीको CID ने भेजा नोटिस, भाजपा के राष्ट्रीय महासचिव पर भी आरोप’ आरोपલખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]
Continue Reading