શું ખરેખર ઈમરાન ખાને ICJ નો નિર્ણય ન માનવાનું આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Pragnesh Jani  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 18 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ICJ का फैसला नहीँ मानेंगे, कुलभूषण को वापस नहीँ करेंगे। -इमरान बेटे, वापस तो तुझे अभिनन्दन को भी करना पड़ा था,याद करले। ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 72 લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading