શું ખરેખર પીએમ મોદીનું નામાંકન ભરવા ગયા ત્યારની તસ્વીર છે.? જાણો શું છે સત્ય….

આ તસ્વીર વર્ષ 2022ની છે. તે સમયે NDA તરફે રાષ્ટ્રપતિ પદ માટે દ્રોપદી મુર્મુનું નામકાંન કરવામાં આવ્યુ હતુ. પ્રધાનમંત્રીના નામાંકનમાં રાષ્ટ્રપતિ જોડે ગયા હોવાની વાત તદ્દન ખોટી છે.   હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં જોવા મળે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, રાજનાથ સિંહ, સહિતના […]

Continue Reading

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી ર્મુમુનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપતિનું કોઈ અપમાન કરવામાં આવ્યુ નથી. ભારતના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ એલ. કે અડવાણીના ઘરે જઇને સન્માનિત કરવામાં આવ્યા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવામાં […]

Continue Reading