Fake News: અમુલ દૂધમાં પ્લાસ્ટિક હોવાના નામે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ખોટો છે. જેની પૃષ્ટી અમુલના તત્કાલિન એમડી આર એસ સોઢી દ્વારા કરવામાં આવી હતી. તેમજ  લોકોને ગેરમાર્ગે દોરવા આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો બનાવનાર સામે પણ અમુલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.  હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમુલ દૂધનું એક તુટેલુ પેકેટ […]

Continue Reading

યોગી આદિત્યનાથે પોલીસ કોન્સ્ટેબલના અંતિમ સંસ્કારની રાખ કપાળ પર નથી લગાવી…જાણો શું છે સત્ય…

વાયરલ વીડિયોમાં યોગી આદિત્યનાથ ઉમેશ પાલ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલના અંતિમ સંસ્કાર વખતે કપાળ પર રાખ લગાવી રહ્યા ન હતા. આ વીડિયો ગયા વર્ષની હોળીનો છે. ખોટા દાવા સાથે એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના બસપાના ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની 24 ફેબ્રુઆરીએ દિવસે ગોળી મારીને હત્યા […]

Continue Reading

શું ખરેખર અખિલેશ યાદવે અયોધ્યાનું નામ બદલવાની જાહેરાત કરી…? જાણો શું છે સત્ય….

આગામી વર્ષ 2022માં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ સપાના પ્રમુખ અખિલેશ યાદવને લઈને છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અખિલેશ યાદવે જાહેરાત કરી કે યુપીમાં તેમની સરકાર બની તો તેઓ અયોધ્યાનું નામ બદલી […]

Continue Reading