શું ખરેખર તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈના પત્ની ભગવતીબેન મોદીનું અમાદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિધન થયું…? જાણો શું છે સત્ય…
Uchhrang Jethwa નામના ફેસબુક યુઝર દ્વારા 9 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 😞😞😞 कुछ चीज़ें एकदम चौंका जाती है…. एकदम🥺 प्रधानमंत्री मोदी की भाभी भगवती बेन मोदी का कल अमदाबाद के सिविल सरकारी अस्पताल में बीमारी से मृत्यु हो गई । वो प्रहलाद […]
Continue Reading