જાણો ભારતના ખાડાવાળા રસ્તાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખાડાવાળા રસ્તા પર જઈ રહેલા વાહનોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ખાડાવાળા રસ્તાનો આ વીડિયો ભારતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ખાડાવાળા રસ્તા પર જઈ રહેલા વાહનોનો એક વીડિયો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ખાડાવાળા રસ્તાનો ફોટો વારાણસીનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખાડાઓમાં પાણી ભરાયેલા રસ્તાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ઉત્તરપ્રદેશના વારાણસીના રસ્તાઓનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વારાણસીના ખાડાવાળા રસ્તાનો નહીં પરંતુ મુંબઈના […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો સોનિયા ગાંધીના મતવિસ્તાર રાયબરેલીનો છે…? જાણો શું છે સત્ય…

મોદી ચાહક નામના ફેસબુક પેજ દ્વારા 9 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ વિસ્તાર સોનિયા ગાંધી ના મત વિસ્તાર રાયબરેલી નો છે જોવો સોનિયા ના ખાડા જેવો જ મોટા મોટા ખાડા છે રોડ ઉપર. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં […]

Continue Reading