ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેના દ્વારા પકડાયેલા પાકિસ્તાની પાઇલટની આ પહેલી તસવીર નથી… જાણો શું છે સત્ય….

પહેલગામ આતંકવાદી હુમલા સામે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની લશ્કરી કાર્યવાહીથી પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર અને જેસલમેરમાં ડ્રોન, મિસાઇલો અને ફાઇટર જેટથી હુમલો કર્યો, જેને ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલી S-400 અને આકાશ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેમાં કેટલાક લશ્કરી કર્મચારીઓ રાત્રે ઉભા રહેલા […]

Continue Reading

જાણો પાયલોટ બનેલી ઠાકોર સમાજની દીકરીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર 19 વર્ષની ઉંમરે પાયલોટ બનેલી ખેડૂતપુત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો 19 વર્ષની ઉંમરે પાયલોટ બનેલી ઠાકોર સમાજની ખેડૂતપુત્રીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં 19 વર્ષની ઉંમરે […]

Continue Reading