રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે તો દાબેલી ફ્રી માં મળશે…?
Hasmukh Parmar Lalu નામના એક ફેસબુક યુઝર દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ??સો ટકા ભાજપ જવાની વાહ ભાઈ પટેલ ભાઈ વાહ ગુજરાત કોંગ્રેસ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છૅ. જ્યારે પોસ્ટમાં દર્શાવવામાં આવેલા એક પોસ્ટરમાં એવું લખવામાં આવ્યું છે કે, માનનીય શ્રી […]
Continue Reading