શું ખરેખર પરષોતમ રૂપાલાએ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારેને દેશના હિત માટે ગણાવ્યા…? જાણો શું છે સત્ય….

Naresh Viraniનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“જો ખરેખર #રાષ્ટ્રહિત ની વાત હોય અને પેટ્રોલ ડીઝલ થી દેશ ની આર્થિક ઇકોનોમી સુધરતી હોઈ તો પેટ્રોલ ડીઝલ ના 70 નહીં પુરા 100 રૂપિયા લીટર ના હોવા જોઈએ..કરો કરો જલ્દી ભાવ વધારો કરો દેશ ને નુકશાન જવું જ ન જોઈએ…” શીર્ષક સાથે […]

Continue Reading