Russia-Ukraine War: વર્ષ 2014ના વિડિયોને યુક્રેન-રશિયનના યુદ્ધના વિડિયો તરીકે શેર કરવામાં આવી રહ્યો.
જેમ જેમ રશિયા-યુક્રેનનું યુદ્ધ આગળ વધી રહ્યુ છે, ત્યારે વિસ્ફોટો અને હુમલાઓના વિડિયો અને તસવીરો સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ રહી છે. આવા ઘણા વિડિયો અને તસવીરો જૂના છે અને યુક્રેનમાં ચાલી રહેલી પરિસ્થિતિ સાથે અસંબંધિત છે. પેરાસુટ આકાશમાંથી ઉતરતા હોય તેવો એક વિડિયો સોશિયલ મિડિયા પર વ્યાપકપણે ફરતો થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં […]
Continue Reading