Fact Check: શાળામાં બાળકીના મૃત્યુનો વીડિયો મહારાષ્ટ્રનો નહીં, પણ ગુજરાતનો છે. જાણો શું છે સત્ય….

આ ઘટના ખરેખર જાન્યુઆરી 2025માં અમદાવાદની એક શાળામાં બની હતી. હવે તેને મહારાષ્ટ્રના પાલઘરની એક શાળાની તાજેતરની ઘટના તરીકે શેર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક નાની છોકરી સ્કૂલ યુનિફોર્મ પહેરેલી દેખાય છે. વીડિયોમાં, છોકરી પહેલા થોડીવાર માટે ઉભી રહે છે, પછી આગળ વધીને ખુરશી પર […]

Continue Reading

પાલઘર લિંચિંગ કેસમાં NCP નેતા સંજય શિંદે મુખ્ય આરોપી હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સળગતી કારનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં NCP ના નેતા સંજય શિંદે સાથે બનેલી દુર્ઘટનાનો આ ફોટો છે. સંજય શિંદે પાલઘર લિંચિંગ કેસના મુખ્ય આરોપી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, NCP ના […]

Continue Reading

પાલઘરમાં સાધુની હત્યામાં કોઈપણ મુસ્લિમ વ્યક્તિ સામેલ ન હતી… જાણો શું છે સત્ય…

Mahendra Vyas નામના ફેસબુક યુઝર દ્વારા કટ્ટર શુરવીર ક્ષત્રિયોનું ગ્રુપ! એક ક્ષત્રિય બીજા 100 ક્ષત્રિયો ને એડ કરો નામના ફેસબુક પેજ પર તારીખ 20 એપ્રિલ 2020ના “મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં અખાડાના બે સાધુની એમના ડ્રાઇવર સહિત જિદ્દી મુસલમાનોના ટોળાએ અનેક પોલીસ જવાનોની હાજરીમાં ડંડા અને લાકડી દ્વારા નિર્મમ હત્યા કરી નાખી અને 108 કરોડ હિન્દુ હાથ […]

Continue Reading

શું ખરેખર હાલની મોદીની રેલી બાદના આ દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…

મારૂ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ દ્રશ્ય #કચરા_શેઠ મોદી ની કાલ ની ચૂંટણી રેલીનું છે….!! હવે શેયર કરી મોદી સુધી પહોંચાડો કે આ કચરો તો વિણો?” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 164 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 17 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading