શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો માનસરોવરનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં બે ફોટા સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વેરાન તળાવ જોવા મળી રહ્યુ છે. જ્યારે બીજા ફોટોમાં લાઈટિંગ અને ડેવલ્પમેન્ટ સાથે તૈયાર સુંદર તળાવ જોવા મળી રહ્યુ છે. આ બંને ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને ફોટા માનસરોવરના છે. જેમાં બીજો ફોટો 1995 […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં બાળકોને ઉઠાવી જઈ કિડની વેચી મારવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

‎Rajendra Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, ઈકો ગાદી લઈને આવે છે નાના બાળકો લઈ જાય છે અને કિટની વેચે છે જલ્દી સારે મોબાઇલ મા ફોરવર્ડ કરો હમારા બાળકો ની જીદગી બચી જાય મહેસાણા પાટન પાલનપુર જલ્દી જપ્ત કરાવો GJ19AF […]

Continue Reading