તાજેતરમાં એમ્બ્યુલન્સ ન મળતાં પત્ની અને માતાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગામમાં લઈ જવા પતિ અને પુત્રએ હાથ-પગ તોડીને બોરીમાં ભરી દીધો હોવાના નામે વાયરલ ફોટાઓનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બે ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,  તાજેતરમાં એમ્બ્યુલન્સ ન મળતાં પત્ની અને માતાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગામમાં લઈ જવા પતિ અને પુત્રએ હાથ-પગ તોડીને બોરીમાં ભરી દીધી તેના આ ફોટા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

Fake News: વૃદ્ધ મહિલા અને વાનરની કાલ્પનીક વાર્તા સોશિયલ મીડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય…

આ વાંદરો આ વૃધ્ધ મહિલાને પહેલીવાર મળ્યો હતો. આ મહિલા 3 દિવસથી બિમાર હોવાનું તેમજ વાંદરાને દરરોજ ભોજન આપતા હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વૃધ્ધ મહિલા પલગ પપ સૂતા છે અને એક વાંદરો ત્યા આવી તેને ગળે લગાળે […]

Continue Reading

શું ખરેખર દાદી રોજ વાંદરાને ભોજન આપતી હતી અને દાદી બિમાર પડતા વાંદરો તેને મળવા આવ્યો હતો…?

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વૃધ્ધ મહિલા પલગ પપ સૂતા છે અને એક વાંદરો ત્યા આવી તેને ગળે લગાળે છે અને વ્હાલ કરે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દાદી દરરોજ વાંદરાને ભોજન આપતી હતી પરંતુ ત્રણ દિવસથી […]

Continue Reading