જાણો તાજેતરમાં રાજસ્થાનના ચુરુ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થયેલા IAFના જગુઆર ફાઈટર જેટના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ક્રેશ થયેલા IAFના ફાઈટર પ્લેનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં રાજસ્થાનના ચુરુ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થયેલા IAFના જગુઆર ફાઈટર પ્લેનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ક્રેશ થયેલા IAFના ફાઈટર […]

Continue Reading

વર્ષ 2021ના તાઉ તે વાવાઝોડાના વીડિયોને હાલના દાના વાવાઝોડાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દાના વાવાઝોડા દરમિયાનનો નહીં પરંતુ વર્ષ 2021ના તૌકતે વાવાઝોડા દરમિયાનનો છે. હાલનો ઓડિશાનો હોવાની વાત તદ્દન ખોટી છે.  ગત 25મી ઓક્ટોબરના ચક્રવાત દાનાએ ઓડિશા અને ધામરાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રકોપ કર્યો હતો. તેની અસર પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચક્રવાત દાનાના કારણે પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિનું […]

Continue Reading

શું ઓડિશામાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાષ્ટ્રગીત સમાપ્ત થાય તે પહેલા પીએમ મોદી બેસી ગયા હતા…? જાણો શું છે સત્ય….

રાષ્ટ્રગીત સમાપ્ત થાય તે પહેલા જ ખુરશી પર બેસી જવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાવો ખોટો છે. રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ જ પીએમ મોદી બેઠા હતા.  ઓડિશામાં પહેલીવાર ભાજપની સરકાર બની છે. ભાજપ તરફથી મોહન ચરણ માઝીએ ઓડિશાના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે પીએમ મોદી, અમિત શાહ સહિત ભારતીય જનતા પાર્ટીના ઘણા […]

Continue Reading

વર્ષ 2009ના ટ્રેન અકસ્માતના ફોટોને હાલના ટ્રેન અકસ્માતના નામે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ ફોટો હાલમાં થયેલા ટ્રેન અકસ્માતનો ફોટો નથી. આ ફોટો વર્ષ 2009માં થયેલા ટ્રેન અકસ્માતનો છે. ઓડિશામાં ગત શુક્રવારે ત્રણ ટ્રેન વચ્ચે થયેલા અકસ્માતના કારણે 288 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમજ 1000થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારે હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર હાલમાં ઓડિશામાં આવેલા ‘YAAS’ વાવાઝોડાનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

પહેલેથી જ ભારતના મોટાભાગના રાજ્યો કોરોનાની મહામારી ચાલી રહી છે અને તે વચ્ચે તાઉ તે અને યાસ વાવાઝોડાએએ ભારે વિનાશ વહેર્યો છે. યાસ ચક્રવાત વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત ઓડિશા, પશ્ચિમ બંગાળ રાજ્યો છે. હાલ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો ઓડિશાના બાલાસોરમાં આવેલા યાસ વાવાઝોડા દરમિયાનનો […]

Continue Reading