શું ખરેખર આ ચંદ્રયાન-2ની પૂજા સમયે લેવાયેલી ફોટો છે..? જાણો શું છે સત્ય…..

Rohit Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “कर्मकाण्ड को ढोंग ढकोसला कहनेवाले के मुँह पर जोरदार तमाचा लगाते हुए हमारे चन्द्रयान -2 के वैज्ञानिकों के समूह ने प्रक्षेपण से पूर्व पूजा-पाठ किया। साथ ही ISRO द्वारा किसी भी प्रक्षेपण से पूर्व उसका प्रतिरूप वेंकटेश्वर मंदिर में […]

Continue Reading