શું ખરેખર અમેરિકાના હ્યુસ્ટનમાં NRI ભારતીય મહિલા ચોરી કરતાં પકડાઈ…? જાણો શું છે સત્ય….
With Congress Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 24 સપ્ટેમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હ્યુસ્ટનમાં nrg સ્ટેડિયમની બાજુમાં શોપિંગ મોલ ઉભો કરાયેલો.જેમાં અનેક દેશના લોકો એમની ચીજ વસ્તુ વેચવા આવેલા.ત્યાં nri ભારતીયએ શું કર્યું જુઓ વિડીયો.#TSS#આ અત્યંત શરમજનક ઘટનાની ફરિયાદ આ મહિલાએ અમેરિકન […]
Continue Reading