શું ખરેખર સરકાર તરફથી વિધવા મહિલાઓને દર મહિને 3000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે…? જાણો સત્ય…

‎Gujju king ‎નામના ફેસબુક પેજ દ્વારા 8 જુલાઈ, 2019ના રોજ કરવામાં આવલી પોસ્ટમાં એક આર્ટિકલ શેર કરવામાં  આવ્યો હતો. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વિધવા સહાય યોજના, વિધવા બહેનો ને દર મહિને રૂ. 3000 ની સહાય મળવા પાત્ર છે.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 492 લોકોએ લાઈક કરી હતી. 13 લોકોએ […]

Continue Reading