જાણો પાકિસ્તાનના ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચમાં લાઈટ બંધ થઈ ગઈ હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની એક ચાલુ મેચમાં લાઈટ બંધ થઈ ગઈ હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાનના સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટની ચાલુ મેચમાં લાઈટો બંધ થઈ ગઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું […]

Continue Reading

જાણો ન્યૂઝીલેન્ડના ગૃહમંત્રીએ સનાતન ધર્મ અપનાવ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સનાતન ધર્મની પૂજાવિધી કરી રહેલા એક વિદેશી વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ન્યૂઝીલેન્ડના ગૃહમંત્રીએ સનાતન ધર્મ અપનાવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં સનાતન ધર્મની પૂજાવિધી કરી રહેલા […]

Continue Reading

શું ખરેખર ભારતમાં ગૌમાંસ ફ્લેવરની મેગી વેચવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Organic Farming નામના ફેસબુક પેજ દ્વારા  9 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આપણે ગૌ માતા, ગૌસેવા અને ગૌચર અને ગૌશાળા, ગાયનું દૂધ,ઘી, માખણની વાતો કરતા રહ્યા ને…. બોલો આ મેગી નૂડલ્સ ગૌમાંસ વાળું નૂડલ્સ જ ખવરાવી ને હિન્દુ ધર્મ ભ્રષ્ટ કરી રહ્યો છે… […]

Continue Reading