શું ખરેખર ભાજપાની આવકમાં વધારો થતા અમિત શાહ વડાપ્રધાનને મિઠાઈ ખવડાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય…

With Congress Gujarat નામના ફેસબુક પેજ દ્વારા તારીખ 16 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બી.જે.પી ની કમાણી ૧૩૫ % વધીને ૨૪૧૦ કરોડ રૂપિયાની થવાની ખુશીમાં એક બીજાના મોઢા મીઠા કરાવતાં ગુજરાતના બે સપુતો..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 51 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ […]

Continue Reading