શું ખરેખર મુંબઈના મોહમ્મદ અલી રોડના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…
Rakesh Devani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “*_મોહમંદ અલી રોડ મુંબઇ_* 👆આમાં કોઈ સોસીયલ ડિસ્ટન્સ નુ પાલન નથી મુંબઈ રેડઝોન હોટસપોટ કોરોના માટે છે એમાં છુટછાટ ના આ દરશય સામે આવ્યા હવે આમાં કોણ બચાવે કયો????” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના […]
Continue Reading