જાણો ખેડા ખાતે ગરબામાં મસ્જિદ પરથી કરવામાં આવેલા પથ્થરમારાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા થાંભલા સાથે યુવકોને બાંધીને માર મારવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ખેડા ખાતે ગરબામાં મહિલાઓ પર મસ્જિદમાંથી પથ્થરમારો કરનારા આરોપીઓને માર મારી રહેલી પોલીસનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું […]

Continue Reading

જામનગરની પુરૂષોની ગરબીનો વીડિયો સિદ્ધપુરના નામે વાયરલ.. જાણો શું છે સત્ય….

ગરબા રમતા પુરૂષોનો આ વીડિયો પાટણના સિદ્ધપુરનો નહીં પરંતુ જામનગરની 331 વર્ષ જુની જલાની જાર ગરબીનો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં પુરૂષોને એક રાઉન્ડમાં ગરબા રમતા જોઈ શકાય છે. જેમાં તમામ પુરૂષોએ ધોતી અને કુરતા પહેરેલા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર નવરાત્રીમાં ગુજરાતમાં લોકડાઉન લગાવવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય….

કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રીનો તહેવાર ગુજરાતમાં મનાવવામાં આવ્યો ન હતો. પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતા સરકાર દ્વારા શહેરી ગરબામાં 400 વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા ગુજરાતમાં નવરાત્રીમાં લોકડાઉન લગાવવાનો આદેશ […]

Continue Reading