શું ખરેખર હાથલા થોરના જ્યૂસથી 60 દિવસમાં મટી જાય છે બ્લડ કેન્સર…? જાણો શું છે સત્ય…
Ramesh Sagar નામના ફેસબુક યુઝર દ્વારા 12 ઓકટોમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાથલા થોરનું જયૂસ 60 દિવસ નિયમિત પીવાથી બ્લડ કેન્સર મટે છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, હાથલા થોરના જ્યૂસના નિયમિત 60 દિવસના સેવનથી બ્લડ કેન્સર મટી જાય છે. […]
Continue Reading