શું પાકિસ્તાની સાંસદ દ્વારા ઈઝરાયેલને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો ખોટા તથ્યો અને ભ્રામક દાવાઓ સાથે શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહેલા સાંસદનો વીડિયો 3 વર્ષ જૂનો છે જેમાં તે કોરોના મહામારી વિશે બોલી રહી હતી. જેને તાજેતરના ઇઝરાયેલના યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા તાજેતરના યુદ્ધમાં આતંકવાદી સંગઠન હમાસને પાકિસ્તાન દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. […]

Continue Reading