કેરળની લડાઈની આ ઘટનામાં કોઈ સાંપ્રાદાયિક એંગલ નથી… જાણો શું છે સત્ય…
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલાઓનું એક જૂથ એક પુરૂષને તેની કારમાંથી બહાર કાઢીને તેને માર મારતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલાઓના એક જૂથ્થે જેમાં કથિત રીતે દુર્વ્યવહાર અને છેડતી કરવા બદલ મુસ્લિમ વ્યક્તિને કાર માંથી ઉત્તારી માર માર્યો હતો.” […]
Continue Reading