શું ખરેખર મુકુલ વાસનિકનું કોરોના કારણે મોત થયુ છે અને તેની અંતિમવિધિના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…
Samrpan News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “1500કરોડ નો માલિક મુકુલ વાસનીક પુના માં કોરોના થી મરણ જોઈ લો કેવી અંતિમ વિદાય થાય છે…. પ્લીજ …ખાસ કરી ને પુરુષ ધંધા નોકરી માટે બહાર જતા હોય છે તો મારા ભાઈ ઓ એક્ટિવ રહો …કોરોના થી ….કારણ કે […]
Continue Reading