શું ખરેખર ગૌતમ ગંભીરે ભાજપના સાંસદ પદેથી આપ્યું રાજીનામું…? જાણો શું છે સત્ય….
Vinod Thakor Shankheshwar નામના ફેસબુક યુઝર દ્વારા 19 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, વિરેન્દ્ર સહેવાગ ની કોગ્રેસ મા એન્ટ્રી થી ગૌતમ ગંભીર નુ ભાજપા સાંસદ પદે થી રાજીનામું…વાહ પાજી વાહ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વિરેન્દ્ર સેહવાગની કોંગ્રેસમાં એન્ટ્રી થવાથી ગૌતમ […]
Continue Reading