શું ખરેખર આ બાળકીઓ સુરતથી ગુમ થઈ છે…? જાણો શું છે સત્ય…

‎Surat City  નામના એક ફેસબુક પેજ દ્વારા 13 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, આ 3 છોકરીઓ કાલથી ગાયબ છે. જેને પણ દેખાય તે તરત જ નીચેના નંબર પર contact કરો. કાલે સાંજે બરાબર 4:26 વાગ્યા થી ગુમ થયેલ છે…આ દીકરીઓ ને શોધવા મદત કરો…નામ:- 1) […]

Continue Reading