શું ખરેખર વિદેશી દંપતિએ રાધા-કૃષ્ણની ધૂન પર કર્યો ડાન્સ…? જાણો શું છે સત્ય…

‎‎‎Mahadev Kailashi‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 14 નવેમ્બર,2019   ના ખેડૂત પૂત્ર ગુજરાત (Khedut Putra Gujarat) નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, जब राधा-कृष्ण के भजन की धुन में बर्फ पर नाचा विदेशी-जोड़ा…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયોમાં વિદેશી કપલ રાધા-કૃષ્ણની ધુન […]

Continue Reading