મક્કાનો જૂનો વીડિયો ઈરાનમાં કોરોનાને લીધે ઉભી થયેલી પરિસ્થિતિના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Kheraj Bhai નામના ફેસબુક યુઝર દ્વારા 29 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઇરાન ની હાલત જુવો … સુધરી જવુ…. અત્યંત જરૂરી… આદેશ નું પાલન કરીએ….!!. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઈરાનમાં કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો […]
Continue Reading