શું ખરેખર ઓમાનના સુલતાન પર કરવામાં આવ્યો ઘાતકી હુમલો…? જાણો શું છે સત્ય…
Mi Solanki Solanki નામના ફેસબુક યુઝર દ્વારા 15 ડિસેમ્બર,2019 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઓમાન ના સુલતાન પર ઘાતકી હુમલો.. અદ્ભૂત બચાવ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ઓમાનના સુલતાન પર થયેલા ઘાતકી હુમલાનો છે. આ પોસ્ટને 3 લોકો […]
Continue Reading