શું ખરેખર આ વીડિયો સાબરકાંઠામાં આવેલા ચક્રવાતનો છે…? જાણો શું છે સત્ય….

‎‎બનાસકાંઠાનાં સમાચાર Banaskantha Samachar નામના ફેસબુક પેજ દ્વારા 2 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #સાબરકાંઠામાં વરસાદી માહોલ વચ્ચે ચક્રવાત ખેતરોમાં ફરી વળ્યું, તલોદ તાલુકાના વૃષભ કંપા અને કાલીપુરા સહિતના ગામડામાં દેખાયું ચક્રવાત. ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળી નાંખ્યું હતું. દરમિયાન સાબરકાંઠાના તલોદ તાલુકાના વૃષભ […]

Continue Reading