શું ખરેખર વર્લ્ડકપ 2019 ની ભારત-પાકિસ્તાનની મેચમાં લાગ્યા ‘કેજરીવાલ જીતેગા’ ના નારા…? જાણો સત્ય…
ગુજરાતી લેપટોપ નામના ફેસબુક પેજ દ્વારા 16 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં સ્ટડિયમમાં બેઠેલા લોકો સાથે એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જીતેગા ભાઈ જીતેગા…કેજરીવાલ જીતેગા ??? આજ ની મેચ નો વીડિયો ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 157 લોકોએ […]
Continue Reading