ચીનનો વીડિયો મહાકુંભ મેળાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આગથી કરતબો કરતા માણસનો આ વીડિયો પ્રયાગરાજ મહાકુંભનો નથી. વાયરલ વીડિયો ચીનના ‘ફાયર પોટ પર્ફોર્મન્સ’નો છે. જેને પ્રયાગરાજ મહાકુંભના નામે વાયરલ કરવામાં આવી રહ્યો. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ રસ્તા પર આગ સાથે સ્ટંટ કરતો જોઈ શકાય છે. આ વીડિયો શેર કરીને દાવો કરવામાં રહ્યો છે કે, […]

Continue Reading

ક્રિસમસ પર મેન્સફિલ્ડમાં આયોજિત ડ્રોન શોના વીડિયોને કુંભ મેળાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો….

આ વીડિયો મેન્સફિલ્ડનો છે જ્યાં ક્રિસમસ પર ડ્રોન શોનું આયોજન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, આ કોઈ મહાકુંભનો વીડિયો નથી. યુપીના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહાકુંભમાં આવનારા ભક્તોની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. મહાકુંભમાં આવતા સંતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. […]

Continue Reading

શું ખરેખર વર્ષ 2021 માં હરિદ્વાર ખાતે યોજાયેલા કુંભમેળાનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે હરિદ્વાર ખાતે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કુંભમેળાના સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે ત્યારે કેટલાક સાધુઓનો વધુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો […]

Continue Reading