શું ખરેખર માધવપુરના દરિયા કિનારે સોનુ મળી આવ્યું…? જાણો શું છે સત્ય….
Manavta Parivar નામના ફેસબુક યુઝર દ્વારા 16 સપ્ટેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, માધવપુર ઘેડ ના દરિયા માં થી સોનું નીકળી રહીયુ છે પણ અદ્ભુત મુર્તિ પણ નીકળી છે લાગે છે કે સોના નિ નગરી માધવપુર માજી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]
Continue Reading