શું ખરેખર પાકિસ્તાન દ્વારા જાણી જોઈને ભારતમાં તીડ છોડવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…
Organic Farming નામના ફેસબુક યુઝર દ્વારા 21 ડિસેમ્બર,2019 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પાકિસ્તાને જાણી જોઈ ને તીડ ભારત માં છોડ્યા જુઓ આ વિડિઓ👎👎👎. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાકિસ્તાન દ્વારા ભારતમાં જાણી જોઈને તીડ છોડવામાં […]
Continue Reading