શું ખરેખર રાજસ્થાનમાં તીડના આક્રમણને પગલે હેલિકોપ્ટર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎બનાસકાંઠા જીલ્લા કોગ્રેંસ સમિતિ નામના ફેસબુક પેજ દ્વારા 30 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો હતો અને તેની સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં રાજસ્થનમાં થયેલા તીડના આક્રમણને પગલે સરકાર દ્વારા હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો તેનો આ ફોટો છે. આ પોસ્ટને 208 લોકો […]

Continue Reading

સરકાર દ્વારા શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ આપવામાં આવ્યો એ એક અફવા છે… જાણો શું છે સત્ય…

‎‎‎‎ભુરાકાકા લેપટોપનામના ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, *શિક્ષકો આભાર માનો કે સરકારે તીડ ભગવાવાનું જ કહ્યું. જો ગણવાનું કહ્યું હોત તો શું હાલ થાત..*😀🤔. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બનાસકાંઠામાં થયેલા તીડના આક્રમણને પગલે સરકાર દ્વારા શિક્ષકોને […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાન દ્વારા જાણી જોઈને ભારતમાં તીડ છોડવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Organic Farming‎ નામના ફેસબુક યુઝર દ્વારા 21 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પાકિસ્તાને જાણી જોઈ ને તીડ ભારત માં છોડ્યા જુઓ આ વિડિઓ👎👎👎. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાકિસ્તાન દ્વારા ભારતમાં જાણી જોઈને તીડ છોડવામાં […]

Continue Reading