લોકડાઉન 5.0 કડક નિયમો સાથે 1 જૂનથી લાગૂ થશે એ માહિતીને મુખ્યમંત્રીએ ગણાવી અફવા… જાણો શું છે સત્ય…
Khissu નામના ફેસબુક પેજ દ્વારા 27 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લોકડાઉન 5.0આવી રહ્યું છે હશે કડક નિયમો #Lockdown4.0 #khissu #Yojna #News #Tech #gujrati. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, 1 જૂનથી કડક નિયમો સાથે લોકડાઉન […]
Continue Reading