શું ખરેખર ફોટોમાં દેખાતા ગૌશાળા સંચાલકે સિંહ સામે બાથ ભીડી…? જાણો સત્ય…
Sawroop Gurjar નામના ફેસબુક યુઝર દ્વારા 19 જૂન, 2019ના રોજ ??रॉयल गुर्जर अर गुर्जरी ??(मे अपने 100 मित्रों को जोड़े) નામના પબ્લિક ગ્રુપ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, गुजरात अमरेली #गौशाला में घुसे ‘शेर‘ से गायों की जान बचाने के लिए शेर से भिड़ गया ये बहादुर “संचालक” ### बलदेव गुर्जर […]
Continue Reading