શું ખરેખર લક્ષ્મી વિલાસ બેન્કની 569 શાખાઓ બંધ થઈ ગઈ…? જાણો શું છે સત્ય….
Vejapara Sarkar નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ભારતની 93 વર્ષ જુની “લક્ષ્મી વિલાસ બેન્ક ” ની 569 શાખા બંધ #બાકી બધુ ઠીક છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતની 93 વર્ષ જૂની લક્ષ્મી વિલાસ બેન્કની 569 શાખાઓ […]
Continue Reading