માલદીવમાં ભારત સામેના વિરોધના જૂના દ્રશ્યોને હાલનો વિરોધ ગણાવી શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોના વિઝ્યુઅલ્સમાં જૂન 2023માં માલદીવના વિરોધના છે. આ વીડિયોને હાલના વિવાદ સાથે કોઈ સંબંધ નથી. પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે, મોદી જેવા માસ્ક પહેરેલા પ્રદર્શનકારીઓના મેળાવડાને દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં માલદીવનમાં વડાપ્રધાન મોદી વિરૂદ્ધ તાજેતરમાં થયેલા […]

Continue Reading

જાણો તાજેતરમાં આગાતી એરપોર્ટ પર ઉતરેલી પ્રથમ ફ્લાઈટના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ટાપુ પર બનેલા એરપોર્ટ પર લેન્ડ થઈ રહેલા વિમાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટાપુ પર બનેલા એરપોર્ટ પર લેન્ડ થઈ રહેલા વિમાનનો આ વીડિયો અગાતી ટાપુના એરપોર્ટ પર તાજેતરમાં ઉતરેલી પ્રથમ ફ્લાઈટનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર ‘તાઉ તે’ વાવાઝોડા દરમિયાનના આ દિવના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય….

તાઉ તે વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યુ છે. ત્યારે સોમવારે સવારથી જ ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. ત્યારે સોશિયલ મિડિયામાં જૂદા-જદા વિડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલ સોશિયલ મિડિયામાં વધુ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે તેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો તાઉ તે વાવાઝોડા દરમિયાનના દિવના છે. આ પૂલ દિવમાં […]

Continue Reading