શું ખરેખર કિરણ ખેરે એવું કહ્યું, બળાત્કાર ભારતીય સંસ્કૃતિનો ભાગ છે…? જાણો શું છે સત્ય…
પરેશધાનાણી નો સ્ટાર પ્રચારક નામના એક ફેસબુક યુઝર દ્વારા 20 એપ્રિલ, 2019ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખ્યું હતું કે, બળાત્કાર ભારતીય સંસ્ક્રુતિ નો ભાગ છે- કિરણ ખેર(BJP). તો મેડમ ને એક જ સવાલ કે આ તમારી સંસ્ક્રુતિ નો અનુભવ તમે કેટલી વાર કર્યો? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 152 લોકો દ્વારા […]
Continue Reading