શું ખરેખર પદ્મશ્રી વિજેતા ડૉ.એચ.એલ.ત્રિવેદીનું તાજેતરમાં નિધન થયું છે…? જાણો શું છે સત્ય…

Anand Italia નામના ફેસબુક યુઝર દ્વારા 25 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મુકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, પદ્મશ્રી વિજેતા કિડનીના સ્પેશ્યાલિસ્ટ ડૉ.એચ.એલ.ત્રિવેદીનું આજે એટલે કે 25 જુલાઈ, 2020 ના રોજ નિધન થયું છે. આ પોસ્ટને 1200 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 1400 […]

Continue Reading